નીચેનામાંથી ક્યા વિધેયનુ પ્રતિવિધેય શક્ય નથી. (જ્યા $[.]\, \to$ એ મહત્તમ પુર્ણાક વિધેય છે.)
$f : R \to R^+ ; y = e^x$
$f : R^+ \to R ; y = log|x|$
$f:\left[ { - \frac{\pi }{2},\frac{\pi }{2}} \right] \to [-1, 1]; y = sin^3x$
$f : R \to R^+ ; y = e^{[x]}$
ધારો કે વિધેય $f: R \rightarrow R$, $f(x)=4 x+3$. સાબિત કરો કે $f$ વ્યસ્તસંપન્ન છે. વિધેય નું પ્રતિવિધેય શોધો.
વિધેય $f(\mathrm{x})=\frac{8^{2 \mathrm{x}}-8^{-2 \mathrm{x}}}{8^{2 \mathrm{x}}+8^{-2 \mathrm{x}}}, \mathrm{x} \in(-1,1),$ નું વ્યસ્ત વિધેય મેળવો.
સ્ટિલના ટુકડાને $100° C$ ગરમ કરવામાં આવે છે અને ઓરડામાં ઠંડો થવા દેવામાં આવે છે. ક્યો ગ્રાફ સાચો છે?
ધારો કે $f:\{1,2,3\} \rightarrow\{a, b, c\}$ એ $f(1)=a, \,f(2)=b$ અને $f(3)=c $ દ્વારા આપેલ છે. $f^{-1}$ શોધો અને સાબિત કરો કે $\left(f^{-1}\right)^{-1}=f$.
પ્રાકૃતિક સંખ્યાગણ પર સંબંધ $R$ એ $\{(a, b) : a = 2b\}$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો ${R^{ - 1}}$ =